ગુજરાત સરકારના કર્મચારીઓ તથા પેન્શનરોને દિવાળી પુર્વે 'સારા' સમાચાર આપવાના સંકેત છે. રાજય સરકાર કેન્દ્ર સરકારના પગલે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો આપી શકે છે.
એક તબકકે ઓકટોબર માસના પગાર સાથે જ આ મોંઘવારી ભથ્થાનો વધારો જોડી દેવાની તૈયારી હતી પણ કેન્દ્રએ મોડું જાહેર કરતા હવે તેમાં દિવાળી પુર્વે જાહેરાત થશે તથા તેનો લાભ પણ પેન્શનરોને મળશે.
કેન્દ્ર સરકારે હાલમાં જ 4%નો મોંઘવારી ભથ્થા વધારો હતો. હવે કુલ 46% ડીએ મળે છે જયારે ગુજરાત સરકારના કર્મચારીઓને 42% ડીએ મળે છે જેનો એરીયર્સ પણ ચુકવ્યુ છે.
હવે કેન્દ્રની તરાહ પર વધુ 4% ડીએ વધારો થવાની તૈયારી છે. જેનો લાભ પેન્શનરોને પણ મળશે. જો કે હવે દિવાળી પછી આગામી માસના પગારમાં જ તે રકમ મળશે તેવા સંકેત છે.

Tags:
મોંધવારી